ગુજરાતમાં ફ્રી ડિલિવરી • મુંબઈ ₹50/KG • અન્ય ભારત ₹80/KG • માત્ર પ્રીપેઇડ
10,000+ ગ્રાહકોનો વિશ્વાસTrusted Gujarati Brand
કાઠીયાવાડી સ્વાદ • પ્રીમિયમ ગુણવત્તા

ઘર જેવી સાચી મજા,
કાઠીયમના સ્વાદ સાથે.

પરંપરાગત અડદ પાપડ અને રાયના કુરિયા વાળા મરચાં — પસંદગીના પેકમાં, સુરક્ષિત પેકિંગ સાથે સીધા તમારા ઘરે.

✓ પાપડ Minimum 500 GM ✓ મરચાં Minimum 250 GM ✓ સુરક્ષિત Online Payment
Kathiyum Foods papad
Kathiyum Foods green chilli
PREMIUM
Gujarati
TASTE
ઘર જેવી બનાવટપરંપરાગત સ્વાદ
તાજું પેકિંગકાળજીપૂર્વક પેક
માત્ર પ્રીપેઇડસુરક્ષિત પેમેન્ટ
ભારતભરમાંકુરિયર ઉપલબ્ધ
CHOOSE YOUR TASTE

બે અલગ collections. એક જ કાઠીયાવાડી ઓળખ.

FROM KATHIYAWAD TO YOUR HOME

સાદી બનાવટ. ઓળખી શકાય એવો સ્વાદ.

અમારું ધ્યાન flashy claims પર નહીં, પરંતુ એવી વસ્તુ પર છે જે થાળીમાં આવે ત્યારે quality અને traditional taste બંને અનુભવાય.

01 • Selection02 • Traditional Prep03 • Fresh Packing
Kathiyum Foods papad packaging
THE KATHIYUM STANDARD

દરેક ઓર્ડરમાં ધ્યાન રાખેલી નાની બાબતો.

01

Traditional Taste

કાઠીયાવાડી સ્વાદને clean, premium presentationમાં.

02

Clear Pack Sizes

જે weight પસંદ કરો તે જ cart અને paymentમાં સ્પષ્ટ દેખાય.

03

Secure Prepaid

Razorpay દ્વારા secure checkout અને verified payment flow.

04

Transparent Courier

Pincode મુજબ delivery charge order પહેલાં જ દેખાય.

WHY KATHIYUM

સામાન્ય પાપડ / અથાણાંના પેક કરતાં અમારી પસંદગી કેમ અલગ લાગે છે?

સાદો comparison — જ્યાં ગ્રાહકને order કરતાં પહેલાં જ જરૂરી માહિતી clear મળે.

શું મહત્વનું છે?Kathiyum Foodsસામાન્ય તૈયાર પેક
પેક સાઇઝ✓ સ્પષ્ટ 250GM / 500GM / 1KG+વિકલ્પ મર્યાદિત હોઈ શકે
જથ્થો✓ 1KG, 2KG, 3KG, 5KG, 10KG સુધીમોટા જથ્થા માટે અલગ પૂછવું પડે
કુરિયર✓ Checkout પહેલાં charge દેખાયઘણી વાર અંતે ખબર પડે
ગ્રાહક મદદ✓ Direct WhatsApp supportMarketplace આધારિત હોઈ શકે
ફોકસ✓ કાઠીયાવાડી traditional tasteMass-market taste
TRADITIONAL PROCESS

પાપડ અને રાયવાળા મરચાં કેવી રીતે તૈયાર થાય છે?

ટૂંકી અને સરળ રીતે — taste પાછળનો traditional process.

01

અડદ પાપડ

મિશ્રણ તૈયાર → મસાલા સાથે લોટ તૈયાર → પાપડ વણાય → યોગ્ય રીતે સૂકવાય → પસંદગીના પેકમાં પેક થાય.

02

રાયના કુરિયા વાળા મરચાં

મરચાંની પસંદગી → સાફ કરીને તૈયાર → રાયના કુરિયા અને મસાલાનું મિશ્રણ → સ્વાદ બેસે પછી premium pack.

REAL CUSTOMER WORDS

અમારા ગ્રાહકો શું કહે છે

Kathiyum Foods customer review 1
Kathiyum Foods customer review 2
Kathiyum Foods customer review 3
Kathiyum Foods customer review 4
CUSTOMER LOVE

ગ્રાહકોના શબ્દોમાં કાઠીયમનો સ્વાદ

અમને મળેલા customer feedbackમાંથી પસંદ કરેલા શબ્દો.

ગ્રાહક • ગુજરાતVerified Feedback
★★★★★

“મળી ગયું. Top class — first time આટલા સરસ પાપડ ખાધા.”

ગ્રાહક • મુંબઈVerified Feedback
★★★★★

“ઘઉં મરચાંના પાપડ હોય કે ચોખાના — ખૂબ સરસ અને tasty હતા.”

ગ્રાહક • સૌરાષ્ટ્રVerified Feedback
★★★★★

“પાર્સલ મળી ગયું. પાપડ સરસ છે — સ્વાદ અને quality ગમી.”

ગ્રાહક • ગુજરાતVerified Feedback
★★★★★

“જોરદાર item, બહુ જ tasty છે પાપડ ભાઈ.”

પસંદગી • સરનામું • સુરક્ષિત પેમેન્ટ

પાપડ અને મરચાં — એક જ જગ્યાએ પસંદ કરો

પહેલા product અને pack પસંદ કરો. તેની નીચે જ તમારું નામ, mobile, address અને pincode ભરો. Final amount server-side verify થાય છે.

STEP 01

તમારી પસંદગી

પાપડ 500 GM • મરચાં 250 GM Minimum
તમારો ઓર્ડર

ઓર્ડરનો હિસાબ

0 items
હજુ કોઈ product select કર્યો નથી.
પ્રોડક્ટ કુલ₹0
કુરિયરPincode પછી
કુલ ચૂકવવાનું₹0
ડિલિવરીની માહિતી
Pincode દાખલ કરો અને delivery charge જુઓ.
GujaratFREE
Mumbai₹50 / KG
Rest of India₹80 / KG
UPIGPayPhonePeCardsNetbankingWallets*
🔒100% prepaid • Secure Razorpay Checkout • Payment success પછી verified Thank You page
Total₹0